જુનાગઢ કૃષિ યુનિવર્સિટી

હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની ઓનલાઈન અરજી

ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી માહિતી :
  • 1) ફોર્મ ભરવા માટે જરૂરી આધાર ની સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે જેમાં (1)ખેડૂત નો ફોટો, (2)ખેડૂત ની સહીં કરેલી ઈમેજ, (3)૭-૧૨ અ ની નકલ અથવા ૮ અ ની નકલ નો સમાવેશ થાય છે.
  • 2) અપલોડ કરવાના ખેડૂત ફોટા ની મહતમ સાઈઝ : 100 KB અને jpg ટાઇપ હોવી જોઈએ જયારે અપલોડ કરવાના બીજા આધારો ની મહતમ સાઈઝ : 150 KB અને jpg ટાઇપ હોવી જોઈએ.
  • 3) એક ખેડૂત ખાતેદારે એક આધાર કાર્ડ પર એકજ અરજી કરી શકશે, જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારા ની બધી અરજી રદ કરવામાં આવશે.
  • 4) જો કોય અરજદાર ની માહિતી ખોટી/અપૂરતી/ઘટતી જણાશે તો તેવા અરજદાર ની અરજી રદ થશે.અને નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.
  • 5) ઓનલાઈન અરજી ની રજૂઆત થયા બાદ પહોંચ ની પ્રિન્ટ અરજદારે રાખવાની રહેશે અને જરૂર પડ્યે રજુ કરવાની રહેશે.
  • 6) હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ (અહીંથી જ) સ્વીકારવામાં આવશે.
  • 7) મળવા પાત્ર રોપ ની માહિતી અહીં નોંધાયેલ મોબાઈલ અથવા સરનામાં પર મોકલવા માં આવશે જેની નોંધ લેવી.
  • 8) આધાર કાર્ડ માં અરજદાર નું જ નામ હોવું જોઈએ અને રોપા લેતી વખતે અરજી માં દર્શાવેલ બધા આધારો અસલ બતાવવાના રહેશે અન્યથા આપની અરજી રદ ગણાશે.
  • 9) જો ઓનલાઈન અરજી ભરાઈ ગયેલ હોય તો જ ,ઓનલાઈન અરજી ની પહોંચ ની રી-પ્રિન્ટ કાઢવા માટે અહીં ક્લિક કરો :- પહોંચ ની રી-પ્રિન્ટ
  • 10) ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫-૧-૨૦૧૮ છે.

હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની ઓનલાઈન અરજી નો સમય પૂરો થઇ ગયેલ છે.

ફોર્મ ભરતી વખતે કોય મુશ્કેલી આવે તો આ નંબર પર ફોન કરવો.
( 1) આઇટી સેલ , જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ.: (0285)2677487/424
(2) ફળ સંશોધન કેન્દ્ર , જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મહુવા : (02844)222593

Copyright (c) 2015, Junagadh Agricultural University.
Developed and Powered by Information Technology Cell, JAU.